Gas blast in alankar jewellers vadodara

in #news6 years ago

વડોદરા ની એક ફેમસ જવેલર્સ ની દુકાન પર ગેસ બ્લાસ્ટ થતા હડકંપ મચી ગયું છે માંડવી રોડ પર આવેલી ઘડિયાળી પોળમાં અલંકાર જ્વેલર્સની દુકાન ઉપર બ્લાસ્ટ એવા ટાઈમે થયું છે જયારે રવિવાર તો તમને ખબર છે કે શોપિંગ તો ખુબ થાયે છે।

અને તમામ બજાર માં પાર ભીડ જોવા મળેછે જવેલર્સ ની દુકાને બ્લાસ્ટ એવા સમયે થયું જયારે દુકાન ના મલિક પણ હતા અને દુકાન ઉપર ગ્રાહક પર હતા ત્યારે ગેસ બ્લાસ્ટ થતાંજ પહેલા તો સમઝ ના આવી કે આ બ્લાસ્ટ શેનું છે પણ પછી જયારે।


ચેક કર્યું તો ખબર પડી કે ગેસ લિકેજ ના કારણ ગેસ બ્લાસ્ટ થયું છે પણ આ તો સારું થયું કોઈ નું જીવ નથી ગુમાવ્યું બસ નાની ઇજા 3 થી 4 માણસ ને થયી છે નહીતો ગેસ બ્લાસ્ટ તો એક ખતરનાક ઘટના થયી શકે છે થોડી બેદરકારી ખુબ નુકસાન કરી શકે છે આવવા બનાવ ના બને એટલા માટે આપણને જોઈએ રેગ્યુલર ગેસ લિકેજ ચેક કરવું જોઈએ હુંમારી નાની બેદરકારી।

Image Source
કોઈ મોટી ઘટના ઘટાડી શકે છે આ બ્લાસ્ટ એટલું ઝોરદાર હતું કે દુકાન ના તમામ કાચ તોડી પડ્યા છે દુકાન ને ઘણું।

Image Source
નુખસાન ભી થયું છે પર જીવ નું નુકસાન નથી થયું આ એક સારું થયું છે નહીતો બેકૂસુર ગ્રાહકોના જીવ ગુમાવવા પડતા ગેસ બ્લાસ્ટ ને ।

Image Source
લીધે ઘણા લોકો જીવ ગુમાવ્યું છે આતો તમે જાણતા જ હશો દુકાનદાર મલિક ને ભી જોઈએ કે તમે દુકાન ઉપર ગેસ નું ઉપયોગ કરો છો તો સાવચેતી રાખો નહીતો ઘણું નુકસાન થશે અને કોઈના જોડે નુકસાન ના થાયે એ હુંમારી પ્રાર્થના છે।

Sort:  

You got a 5.20% upvote from @postpromoter courtesy of @shalusharma!

Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!

Coin Marketplace

STEEM 0.26
TRX 0.11
JST 0.033
BTC 64107.21
ETH 3073.84
USDT 1.00
SBD 3.88